સ્વાગત ચાંદલો અને લાડુ થી

દીપ પ્રાગટ્ય, પ્રથમ આવનાર વિધાર્થીઓ દ્વારા

MGT પ્રોત્સાહન ઈનામ

ડૉ વી ડી મેઘાણી બાળમંદિર ના ભૂલકાઓ દ્વારા નૃત્ય

ડૉ વી ડી મેઘાણી બાળમંદિર ને ઉત્તમ બાળમંદિર એવોર્ડ

નિરંજન ખેતાણી બાળમંદિર ને ઉત્તમ બાળમંદિ એવોર્ડ

પૂનાની શેઠ હકમચંદ ઈશ્વરદાસ પ્રાથમિક શાળાને ઉત્તમ શાળાનો એવોર્ડ.

પૂનાની રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી શાળાને ઉત્તમ શાળાનો એવોર્ડ

મુંબઈ ગુજરાતી સંગઠનના યુવા સભ્યો

ગરબાની મોજ, મન દેરાસરી અને ગીતાબેન ગઢવીના તાલે

મલાડની નવજીવન પ્રાથમિક શાળાની નિશા મકવાણા દ્વારા રિંગ નૃત્ય

ગોકળીબાઈ શાળાની માનસી બેરડીયા દ્વારા નૃત્ય

ડૉ વી ડી મેઘાણી બાળમંદિર ની આબીદ શાહ દ્વારા એકોક્તિ

ગોકળીબાઈ ના ધ્રુવ બેતાડીયા દ્વારા ગિટાર સાથે સુંદર ગાયન

એસ પી આર જૈન કન્યા શાળાની કૃષ્ણા પટેલ, દીપિકા પરમાર અને સુપ્રિયા વર્મા દ્વારા એરિયલ એક્ટ

એસ પી આર જૈન કન્યા શાળાની સિધ્ધિ તિવારીને સંસ્કૃત,ગુજરાતી હિન્દીમાં ગીત ગાવા, ,૭૦૦ શ્લોક કંઠસ્થ માટે MGT નું પ્રથમ ઇનામ

દસમામાં પ્રથમ આવનાર પહેલા ત્રણ

શાળામાં પ્રથમ આવનાર

બારમાં ધોરણમાં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેનવનાર