ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા ની હોટનેસ અવારનવાર ચાહકોને દિવાના બનાવે છે. 

નમ્રતા પણ તેના ફેન્સ માટે દરરોજ કંઈક રસપ્રદ શેર કરતી રહે છે.

આ તસવીરોમાં નમ્રતા મલ્લા  બ્લૂ કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક શોર્ટ્સમાં ખૂબ જ હોટ અને સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.

ફોટામાં, નમ્રતા મલ્લા ચાહકોને તેની પાતળી કમર અને કર્વી  ફિગરની ઝલક બતાવતી જોવા મળી હતી.

આ દરમિયાન નમ્રતા મલ્લા એ તેની આંખો પર શેડ્સ લગાવ્યા છે, જે તેના લુકમાં ગ્રેસ ઉમેરવાનું કામ કરે છે. 

સ્ટ્રેટ ઓપન હેરસ્ટાઇલ અને સ્મોકી મેકઅપ ટચ સાથે, નમ્રતા મલ્લા એ પોતાનો લુક પૂરો કર્યો હતો  

નમ્રતા મલ્લાએ કમર પર હાથ રાખીને સૂર્યપ્રકાશનો આનંદ માણતા ઘણા પોઝ આપ્યા હતા.

આ તસવીરો શેર કરતાં નમ્રતા મલ્લાએ કેપ્શન આપ્યું હતું - વ્યુ યોરસેલ્ફ લકઝરી.