નમ્રતા મલ્લા એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો, બ્લેક એન્ડ રેડ મોનોકીની માં જોવા મળ્યો અભિનેત્રી નો બોલ્ડ અંદાજ 

નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રી ની સૌથી બોલ્ડ અભિનેત્રીમાંની એક છે. 

નમ્રતા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો અને વિડીયો શેર કરી ને ઈન્ટરનેટ નો પારો વધારતી રહે છે.

નમ્રતા એ ફરી એક વાર તેની બોલ્ડ તસવીરો થી ઈન્ટરનેટ નો પારો વધાર્યો છે.

સામે આવેલી તસવીરોમાં નમ્રતા મલ્લા પ્રકૃતિની વચ્ચે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

બ્લેક અને રેડ બિકીનીમાં નમ્રતા મલ્લા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

નમ્રતા મલ્લા એ ઇયરિંગ્સ અને નેક પીસ અને વાળમાં એક ફૂલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

આ દરમિયાન નમ્રતા મલ્લા એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.

નમ્રતા મલ્લાએ આ તસવીરો કોઈપણ કેપ્શન વિના શેર કરી છે.

ડીપ નેક ડ્રેસ માં જોવા મળ્યો જાહ્નવી કપૂર નો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ

Arrow