ભોજપુરી સેન્સેશન નમ્રતા મલ્લાએ ફરી એકવાર તેના બિકીની લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

આ ફોટોઝમાં નમ્રતા મલ્લા એક ગાર્ડનમાં બ્લુ બિકીનીમાં ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. 

નમ્રતા મલ્લા જૂનના આકરા તડકામાં આ ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. 

નમ્રતા મલ્લા તેની પાતળી કમર અને કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

નમ્રતા મલ્લાએ ગોગલ્સ, હૂપ ઇયરિંગ્સ, નેકપીસ અને સફેદ સ્નીકર્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

આ લેટેસ્ટ તસવીરોમાં નમ્રતા મલ્લા ના કિલર લુકને જોઈને ચાહકો તેના દીવાના થઇ ગયા છે

સોશિયલ મીડિયા પર નમ્રતા મલ્લના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર ખુલ્લેઆમ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે 

નમ્રતા મલ્લા તેના શોર્ટ્સના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે, જે ખૂબ વાયરલ પણ થાય છે.