Pink Blob
ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા પોતાની બોલ્ડ તસવીરો થી ચાહકો ને દીવાના બનાવે છે.
Pink Blob
હવે અભિનેત્રીએ બ્લેક બ્રેલેટ અને સ્કર્ટમાં ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે.
Pink Blob
નમ્રતા તેના સુંદર ફિગરને દેખાડવામાં કોઈ કસર છોડતી નથી.
Pink Blob
ખુલ્લા વાળ, નાકમાં નથ અને તેના પર નમ્રતા ની સ્ટાઈલ તેના દેખાવને વધુ બોલ્ડ બનાવે છે.
Pink Blob
નમ્રતા મલ્લાએ સિંગલ-સ્ટ્રાઇપ બ્રેલેટ સાથે બ્લેક સ્કર્ટ પહેર્યું છે.
Pink Blob
અભિનેત્રીએ તેની સાથે કાનમાં મોટા લૂપ્સ પહેર્યા છે.
Pink Blob
ન્યૂડ મેકઅપ સાથે અભિનેત્રી એ તેનો લુક પૂર્ણ કર્યો છે.
Pink Blob
અભિનેત્રી ની સાથે સાથે નમ્રતા મલ્લા એક બેલી ડાન્સર પણ છે.