ભોજપુરી સેન્સેશન નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાના બોલ્ડ લુકથી ઈન્સ્ટાગ્રામ પર સનસનાટી મચાવી દીધી છે
આ તસવીરોમાં નમ્રતા મલ્લા બિકીનીમાં તેના કિલર અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
તસવીરોમાં નમ્રતા મલ્લા ફૂલો સાથે ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે નમ્રતા મલ્લા એ નેકપીસ અને વ્હાઇટ હૂપ ઇયરિંગ્સમાં પોતાનો દેખાવ પૂર્ણ કર્યો છે
ગ્લોસી મેકઅપ લુકમાં નમ્રતા મલ્લા કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે
ચાહકો નમ્રતા ની આ તસવીરો પર દિલ ખોલી ને પ્રતિક્રિયા આપી રહ્યા છે
નમ્રતા મલ્લા ઘણીવાર તેના શોર્ટ ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.
નમ્રતા મલ્લા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે અને તેની હોટનેસ બેજોડ છે.