ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
નમ્રતા અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
હવે ફરી એકવાર નમ્રતા એ તેના બોલ્ડ ફોટા થી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે
નમ્રતા એ તેના લેટેસ્ટ ફોટો શૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે માત્ર બ્લેઝરમાં જોવા મળી રહી છે.
સોફા પર બેસી ને નમ્રતા એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા છે.
આ દરમિયાન નમ્રતા તેના કર્વી ફિગર અને પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
નમ્રતા મલ્લા અત્યાર સુધી ઘણા મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
નમ્રતા મલ્લા ના આ બોલ્ડ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.