ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
નમ્રતા અવારનવાર તેના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હવે ફરી એકવાર નમ્રતા મલ્લા એ તેના બોલ્ડ લુકથી ચાહકોને દીવાના બનાવી દીધા છે.
આ તસવીરોમાં નમ્રતા મલ્લા મલ્ટી કલર્ડ બિકીનીમાં જોવા મળી રહી છે.
નમ્રતા મલ્લાએ હૂપ ઇયરિંગ્સ, સ્પાઇક્સ અને નેક ચેઇન સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
આ દરમિયાન નમ્રતા મલ્લા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ દરમિયાન નમ્રતા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
નમ્રતા ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે.