ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા અવારનવાર પોતાની તસવીરો થી ફેન્સ ને ઘાયલ કરતી રહે છે.
નમ્રતા મલ્લાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
નમ્રતા મલ્લાએ બ્લુ એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ બિકીની પહેરી છે.
નમ્રતા મલ્લા તેના પરફેક્ટ ફિગર અને ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.
નમ્રતા મલ્લાની દરેક સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવી રહી છે.
નમ્રતા ના આ બોલ્ડ ફોટોશૂટ થી સોશિયલ મીડિયાનું તાપમાન વધી ગયું છે.
સોશિયલ મીડિયા યુઝર્સ નમ્રતાના લુકને આગ ગણાવી રહ્યા છે.