ભોજપુરી સિનેમાનો જાણીતો ચહેરો નમ્રતા મલ્લા તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે.
નમ્રતા એ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
તસવીરોમાં ભોજપુરી એક્ટ્રેસ બ્રાલેસ દેખાઈ રહી છે.
જોકે તેણે સફેદ રંગના જેકેટથી પોતાનું શરીર ઢાંક્યું છે.
અભિનેત્રી રૂમની બારી પાસે ઉભી રહી ને એક કરતા વધુ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
બારીની બહાર જોઈ શકાય છે કે ભારે બરફ દેખાઈ રહ્યો છે.
આટલી ઠંડીમાં પણ નમ્રતાનો બોલ્ડ લુક બધાને પરસેવો છોડાવી રહ્યો છે.
ભોજપુરી ફિલ્મોથી લઈને ગીતો સુધી નમ્રતા મલ્લા એ પોતાની અદભૂત ડાન્સ કૌશલ્ય બતાવી છે.