ભોજપુરી સિનેમાની સૌથી ગ્લેમરસ અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે 

નમ્રતા મલ્લાએ તેની લેટેસ્ટ તસવીરોમાં બ્લુ કલરની બિકીની પહેરીને દરેકના દિલની ધડકન વધારી દીધી છે 

મેચિંગ પારદર્શક શ્રગમાં સજ્જ, અભિનેત્રી નમ્રતા મલ્લાએ પોતાની બોલ્ડનેસ થી ચાહકો ને દીવાના બનાવી દીધા છે 

આ બિકીની સાથે મોટી ઇયરિંગ્સ અને લાઇટ મેકઅપ સાથે નમ્રતા મલ્લા એ તેનો લુક પૂર્ણ કર્યો હતો 

આ આઉટફિટમાં અભિનેત્રી તેના ક્લીવેજ અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

તેની આ તસવીરોમાં નમ્રતાની ફિટનેસ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેની દરેક તસવીરોમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે 

નમ્રતા ભોજપુરી સિનેમામાં સતત સક્રિય છે અને અવારનવાર તેના નવા ગીતોને પ્રમોટ કરતી રહે છે 

નમ્રતા મલ્લા ની ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે. તેના ઇન્સ્ટા પર 2 મિલિયન ફોલોઅર્સ છે