અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે.
હાલમાં જ નવ્યા નવેલી નંદા નાની જયા બચ્ચન સાથે ભોપાલ પહોંચી છે. જ્યાંથી તેણે આ તસવીરો શેર કરી છે.
આ તસવીરમાં નવ્યા નવેલી નંદા સ્ટ્રીટ ફૂડ ખાતી જોવા મળે છે. નવ્યા નવેલી નંદા નું સુંદર સ્મિત ચાહકોનું દિલ જીતી રહી છે.
આ તસવીર માં નવ્યા વાળ બનાવતી જોવા મળી રહી છે.
નવ્યા નવેલી નંદા ચાટ ખાતી વખતે ક્યૂટ પોઝ આપતી જોવા મળી રહી છે.