અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ શિવાને ગયા વર્ષે 2022માં લગ્ન કર્યા હતા 

નયનતારા અને વિગ્નેશે ગયા વર્ષે સરોગસી દ્વારા જોડિયા પુત્રોનું સ્વાગત કર્યું હતું.

નયનતારા અને વિગ્નેશ શિવને તેમના ક્રિસમસ સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં નયનતારા, વિગ્નેશ અને તેમના બાળકો લાલ રંગના કપડામાં જોવા મળી રહ્યા છે 

ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ચાહકો તેમની પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યં છે.  

ચાહકોએ પણ કપલની પોસ્ટ પર કોમેન્ટ કરી અને તેમને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે.

તમને જણાવી દઈએ કે નયનતારા અને વિગ્નેશ એ ચેન્નાઈની બહાર મહાબલીપુરમમાં લગ્ન કર્યા હતા. 

તેમના લગ્નમાં રજનીકાંત, શાહરૂખ ખાન, અજીત કુમાર અને વિજય સેતુપતિ સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી