જો અહેવાલોનું માનીએ તો નયનતારાએ 'જવાન'માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તેના નિર્માતાઓ પાસેથી ફી તરીકે 11 કરોડ રૂપિયાની માંગણી કરી હતી
કથિત રીતે, નયનતારા એ નિર્માતાઓ પાસેથી જે રકમ માંગી હતી તે તેને ફી તરીકે આપવામાં આવી હતી. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.