ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. 

અભિનેત્રી નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં એક સોશિયલ મીડિયા સેન્સેશન છે 

હાલમાં જ નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે 

આ ફોટોશૂટ માં નેહા મલિક સફેદ રંગના બટરફ્લાય ડિઝાઈન કરેલા ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે. 

તે વ્હાઇટ કલરના ઓફ શોલ્ડર ટોપ અને બ્લેક કલરના સ્કર્ટમાં છે.તેના આઉટફિટનું આ કોમ્બિનેશન ખૂબ જ ખાસ છે.

અભિનેત્રીએ પોતાનો મેકઅપ ન્યૂનતમ રાખ્યો છે. ઉપરાંત, તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

નેહા મલિક સૌથી વધુ ફોલો કરવામાં આવતી ભોજપુરી અભિનેત્રીઓમાંની એક છે. 

નેહા મલિક ના ઈન્સ્ટાગ્રામ પર 4.1 મિલિયન ફોલોઅર્સ છે