નેહા મલિક હંમેશા તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે.
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે છે,ત્યારે તે વાયરલ થઇ જતા હોય છે.
હવે અભિનેત્રી એ તેના લેટેસ્ટ ફોટો શૂટ ની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ ફોટોશૂટ દરમિયાન નેહા મલિકે સિલ્વર કલરનો રિવીલિંગ લહેંગા પહેર્યો હતો
આ આઉટફિટ સાથે નેહા મલિકે ગળામાં હાર, કાન માં લાંબી બુટ્ટી અને માંગ ટીકા સાથે પોતાના દેખાવ ને પૂર્ણ કર્યો છે.
નેહા મલિક ના ડીપ નેક બ્લાઉઝ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
નેહા મલિક ની લાલ લિપ્સ્ટિકે તેના દેખાવ મ વધારો કર્યો હતો.
નેહા મલિક ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.