નેહા મલિક અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વિડીયો શેર કરતી રહે છે 

નેહા મલિકે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી 

આ તસવીરોમાં તેને સફેદ રંગનો ખૂબ જ સુંદર અને ટાઈટ વન પીસ ડ્રેસ પહેર્યો હતો 

નેહા મલિકનો આ ડ્રેસ ખૂબ જ રિવિલિંગ હતો તસવીરોમાં અભિનેત્રીની ક્લીવેજ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે 

આ ડ્રેસ સાથે અભિનેત્રી એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાનમાં સુંદર બુટ્ટી પણ પહેરી હતી 

આની સાથે નેહા મલિકે હાઈ હીલ્સ પહેરી હતી અને ન્યૂડ મેકઅપ અને સ્મોકી આઈઝ સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો 

અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે