ભોજપુરીની બોલ્ડ એક્ટ્રેસ નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.  

નેહા મલિક અવારનવાર તેના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  

નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની  કેટલીક તસવીરો શેર કરી છે.

નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની  કેટલીક તસવીરો શેર કરી છે.

આ આઉટફિટ સાથે નેહા મલિકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેમજ મિનિમલ મેકઅપ કર્યો છે. 

માથા પર ટોપી, ગોગલ્સ અને સ્નીકર્સ સાથે નેહા મલિકે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

આ ફોટોશૂટ દરમિયાન નેહા મલિકે ઘણા કિલર પોઝ આપ્યા હતા.  

નેહા મલિક તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી