નેહા મલિકે હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે
અભિનેત્રી નો ઓલ બ્લેક લુક જોઈ ને ચાહકો દીવાના થઇ રહ્યા છે.
નેહાએ બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે કાળા રંગના ચશ્મા પહેર્યા છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યા છે.
આ આઉટફિટ સાથે નેહા એ બ્લેક કલરની હાઈ હીલ્સ પણ પહેરી છે તેમજ તેને તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે
નેહા નો આ ડ્રેસ જોઈ લોકો તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.
નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
નેહા એ ભોજપુરી ફિલ્મોની સાથે ઘણા આલ્બમ ગીતો પણ કર્યા છે
નેહા ના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોઅર્સ છે