ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર તેની ગ્લેમ તસવીરો માટે જાણીતી છે 

નેહા મલિકે ફરી એકવાર બિકીની પહેરેલી પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં નેહા મલિકે તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું છે 

પ્રિન્ટેડ બિકીની પહેરીને નેહા મલિકે એવી  સ્ટાઈલ બતાવી કે લોકો તેના દિવાના બની ગયા 

નેહા મલિકે સી સાઇડ પૂલની બાજુમાં ઉભા રહીને વિવિધ એંગલથી ઘણી તસવીરો ક્લિક કરાવી છે 

નેહા મલિકની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. 

નેહા મલિકની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે 

નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે