નેહા મલિક ભોજપુરી ઇંડસ્ટ્રી ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે
નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
નેહા અવારનવાર તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હાલમાં જ નેહા એ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા ફ્લોરલ બ્રેલેટ સાથે તેનો મેચિંગ લોન્ગ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે નેહા એ પોતના વાળ ખુલ્લા રાખ્યા છે તેમજ સૂક્ષ્મ મેકઅપ કર્યો છે.
નેહા એ ખાલી એક ગોગલ્સ સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ દરમિયાન નેહા એ તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું