ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
નેહા મલિક અવારનવાર પોતાના બોલ્ડ ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે
નેહા મલિકે ફરી એકવાર બિકીની પહેરીને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે
નેહા મલિકે રેડ કલરની બિકીની પહેરીને ચાહકોને ઘાયલ કર્યા છે
નેહા મલિકે બિકીની પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે
નેહા મલિકના ખુલ્લા વાળ અને લાલ લિપસ્ટિક તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા
નેહા મલિકની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે
નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ પ્રખ્યાત ચહેરો છે. નેહા મલિક ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરતી જોવા મળી છે