ટીવી સીરિયલની અભિનેત્રી નિયા શર્મા 33 વર્ષની થઈ ગઈ છે.

અભિનેત્રીએ તેનો 33મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો

અભિનેત્રીએ તેના જન્મદિવસ પર મિત્રો ને ભવ્ય પાર્ટી આપી હતી. જ્યાં અભિનેત્રી મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી 

અભિનેત્રી નિયા શર્મા બાલ્કનીમાં સુંદર સજાવટ સાથે પોઝ આપતી જોવા મળી હતી

આ દરમિયાન નિયા શર્માના મિત્રો તેના માટે ઘણી બધી કેક લઈને પહોંચ્યા હતા. 

નિયા શર્માનો જન્મદિવસ માત્ર ઘરે જ નહીં રેસ્ટોરન્ટમાં પણ ઉજવવામાં આવ્યો હતો. જ્યાં અભિનેત્રીએ ખૂબ જ સ્વાદિષ્ટ ચોકલેટ કેક પણ કાપી હતી.

આ દરમિયાન નિયા શર્મા તેની મહિલા મિત્રને લિપ-કિસ કરતી જોવા મળી હતી.

નિયા શર્માની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.