ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે.

શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 

નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે 

નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

નિધિ શાહ દુબઈમાં પૂલની અંદર એન્જોય કરે છે. નિધિ શાહે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. 

લેટેસ્ટ તસવીરોમાં નિધિ શાહનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે 

નિધિ શાહે બિકીની પહેરીને પૂલની અંદર ઘણા ફોટા ક્લિક કર્યા છે 

નિધિ શાહની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. નિધિ શાહને ઈન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે