અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે સમાચારમાં છે 

નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે.

નિક્કી તંબોલી નારંગી રંગની મોનોકિનીમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી.

ફોટામાં, નિક્કી તંબોલી તેની પાતળી કમર અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આ અગાઉ પણ નિક્કી તંબોલી આ સ્ટાઈલમાં ચાહકો ને ઘાયલ કરતી જોવા મળી હતી. 

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

નિક્કી તંબોલીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

નિક્કી તંબોલી અત્યાર સુધી ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો અને સાઉથ ફિલ્મોમાં જોવા મળી છે.