અભિનેત્રી નિક્કી તંબોલી તેની બોલ્ડ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે.

બિગ બોસ 14 ફેમ નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

રેડ કલરના આઉટફિટમાં નિક્કી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

આ તસવીરોને લઈને નિક્કી સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરી રહી છે.

આ આઉટફિટની સાથે એક્ટ્રેસે રેડ કલરનું નેટ શ્રગ કેરી કર્યું છે.

તેણે લાલ બ્રેલેટ અને થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે.

નિક્કી તંબોલી આ આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી છે.

ફોટામાં, અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રી નિક્કી તંબોલીને ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 14થી મોટી ખ્યાતિ મળી છે.