ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. 

નિક્કી તંબોલી ઘણીવાર બોલ્ડ ફોટોશૂટ કરાવે છે અને તેની તસવીરો શેર કરે છે. 

નિક્કી તંબોલી એ બ્લેક કલર નો રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

ફોટોશૂટ દરમિયાન નિક્કી તંબોલીએ અલગ-અલગ એંગલથી પોઝ આપ્યા હતા.  

આ આઉટફિટ સાથે નીક્કી તંબોલી એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. મિનિમલ મેકઅપ માં અભિનેત્રી સુંદર લાગતી હતી  

નિક્કી તંબોલીએ તેની અભિનય કારકિર્દી ખૂબ જ નાની ઉંમરે શરૂ કરી હતી.

નિક્કી તંબોલીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. 

નિક્કી તંબોલીએ રિયાલિટી શો 'બિગ બોસ 14'માં ભાગ લીધો હતો. આ સિવાય, નિક્કી તંબોલી અન્ય શો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.