Arrow
White Frame Corner
31 માર્ચ 2023 ના રોજ નીતા મુકેશ અંબાણી ક્લચરર સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
White Frame Corner
નીતા અંબાણી એ પ્રથમ દિવસે બ્લુ કલર ની બનારસી સાડી પહેરી હતી
White Frame Corner
ઈશા અંબાણી એ પ્રથમ દિવસે સીપ અને ગોલ્ડન કલર નો ગાઉન પહેર્યો હતો.
White Frame Corner
નીતા અંબાણી એ બીજા દિવસે અબુ જાની સંદીપ ખોસલા દ્વારા તૈયાર કરેલો ડ્રેસ પહેર્યો હતો
White Frame Corner
નીતા અંબાણી ના આ ડ્રેસ પર સોના અને ચાંદી થી જરદોસી વર્ક કરવામાં આવ્યું હતું.
White Frame Corner
ઈશા અંબાણી એ પણ બીજા દિવસે અબુ જાની અને સંદીપ ખોસલા એ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો
White Frame Corner
ત્રીજા દિવસે નીતા અંબાણી એ ફ્લોરલ પ્રિન્ટ નું બ્લેઝર અને ટ્રાઉઝર પહેર્યું હતું
White Frame Corner
White Frame Corner
White Frame Corner
ઈશા અંબાણી એ ત્રીજા દિવસે ફ્લોરલ અને આર્ટિસ્ટિક પ્રિન્ટ વાળો ડ્રેસ પહેર્યો હતો