લગ્ન માં નીતા અંબાણીએ તેની વહુને જે હાર પહેરાવ્યો હતો તેની પણ ખૂબ ચર્ચા થઈ હતી અને તે વિશ્વના સૌથી મોંઘા નેકલેસમાંથી એક હોવાનું કહેવાય છે.
ભારતના સૌથી મોટા હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા મોંઘા અને લક્ઝુરિયસ વાહનો ની શોખીન છે.
શ્લોકા પાસે મિની કૂપર, મર્સિડીઝ બેન્ઝ, બેન્ટલી જેવા મોંઘા વાહનોનું કલેક્શન છે. સાસુની જેમ શ્લોકાને પણ જ્વેલરીનો ખૂબ શોખ છે.
શ્લોકા મહેતા તેના પિતાની કંપની રોઝી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. આ કંપની ભારતની સૌથી મોટી હીરા કંપનીઓ માંની એક છે.