ધીરુભાઈ અંબાણીએ મુકેશ અંબાણીના લગ્ન નીતા અંબાણી સાથે કરાવ્યા હતા.

એશિયાની શક્તિશાળી બિઝનેસ વુમનની યાદીમાં નીતા અંબાણીનું નામ આવે છે.

જો અહેવાલોનું માનીએ તો, ધીરુભાઈ નીતાને એક લગ્નમાં મળ્યા હતા અને તેઓ એક સમયે મુકેશ માટે નીતાને પસંદ કરી ચૂક્યા હતા

આ પછી મુકેશ અંબાણી એ રસ્તાની વચ્ચે જ ફિલ્મી રીતે નીતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

નીતા અંબાણીની વાત કરીએ તો તે જેટલી ગ્લેમરસ અને સુંદર છે એટલી જ ધાર્મિક છે.

નીતા અંબાણી ભગવાન શ્રી કૃષ્ણ અને ગણપતિ બાપ્પા ની પરમ ભક્ત છે

નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમના ઘર એન્ટિલિયા ખાતે ગણેશ પૂજાનું આયોજન પણ કરતા હોય છે.

મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણી IPL 2019 ની ટ્રોફી લઈને કૃષ્ણ મંદિર પહુંચી હતી