નીતા અંબાણીએ NMACC ખાતે મ્યુઝિકલ શો 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક' હોસ્ટ કર્યો હતો 

આ ખાસ કાર્યક્રમમાં નીતા અંબાણી શાહી અંદાજમાં જોવા મળી હતી 

આ ઇવેન્ટ માટે નીતા અંબાણી એ સી ગ્રીન ફુલ લેન્થ ફ્લોરલ એ-લાઇન ડ્રેસ પસંદ કર્યો હતો 

લાંબા ફ્લોરલ ડ્રેસમાં સજ્જ નીતા અંબાણીને જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો 

59 વર્ષની ઉંમરમાં પણ તેની સ્ટાઇલ અને લુક ખૂબ જ આકર્ષક લાગતા હતા 

નીતા અંબાણી નો આ ફ્લોરલ ડ્રેસ ગુચી બ્રાન્ડનો અને ઘણો મોંઘો છે. જેની કિંમત કોઈને પણ ચોંકાવી શકે છે 

ઇન્ટરનેશનલ લકઝરી બ્રાન્ડ ના આ ફ્લોરલ ડ્રેસ ની કિંમત 5,06,834.84 જણાવવામાં આવી રહી છે 

આ દરમિયાન નીતા અંબાણી એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઈટ મેકઅપ કર્યો હતો