નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિક છે અને પોતાની શાહી જીવનશૈલીને લઈને ચર્ચામાં રહે છે.
નીતા અંબાણી એટલી મોંઘી જિંદગી જીવે છે, જેની કલ્પના પણ કરી શકાતી નથી.
નીતા અંબાણીના પ્રાઈવેટ જેટની કિંમત 230 કરોડ રૂપિયા છે અને તે કોઈ સુંદર મહેલથી ઓછું નથી
આ જેટ નીતા અંબાણી ને મુકેશ અંબાણી એ તેમના 44 માં જન્મદિવસ પર ભેટ માં આપ્યું હતું.
આ પ્રાઇવેટ જેટ માં 10થી 12 લોકો આરામ થી મુસાફરી કરી શકે છે.
આ જેટ માં એક મીટીંગ રૂમ પણ છે.
સાથે જ જેટ માં મ્યુઝિક સિસ્ટમ અને સેટેલાઇટ ટીવી પણ છે.
જેટ માં માસ્ટર બેડ ની સાથે અટેચ બાથરૂમ પણ છે.