બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરાફતેહીનો ફરી એક વખત બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે
અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો શેર કરી છે. જેમાં તે રેડ હાઈ સ્લીટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ તસ્વીરોમાં નોરા ફતેહી ખૂબ જ કાતિલાના અંદાજમાં પોઝ આપ્યા છે.
મહત્વનું છે કે નોરા ફતેહી રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. તેની ઝલક તેના ફોટા અને વીડિયોમાં જોવા મળે છે.