અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવતી જોવા મળે છે 

હાલમાં જ નુસરત ભરૂચાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે 

નુસરત ભરૂચા ઓમ્બ્રે કોર્સેટ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે 

આ ડિઝાઈનર આઉટફિટમાં કેમેરા સામે પોઝ આપતી નુસરત ભરૂચાની સ્ટાઈલ જોઈને ચાહકોના હૃદયના ધબકારા વધી જશે 

નુસરતના આ ડ્રેસમાં પાતળા પટ્ટા અને એક બાજુ થાઈ હાઈ સ્લીટ છે, જે તેના દેખાવને ગ્લેમરસ બનાવે છે 

આ દરમિયાન નુસરત ભરૂચા ગ્લોસી મેકઅપ સાથે ખુલ્લા વાળમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી 

નુસરત ભરૂચાએ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ચાહકો તેના અભિનય ના દીવાના  છે 

સોશિયલ મીડિયા પર નુસરત ભરૂચા ક્યારેક ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં ધમાલ કરતી જોવા મળે છે