અજય દેવગન અને કાજોલની દીકરી નીસા દેવગન અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. 

બી-ટાઉનમાં નીસા પાર્ટી ગર્લ તરીકે પણ ફેમસ છે. તે જ્યાં પણ જાય છે, તે સમાચારોમાં છવાયેલી રહે છે 

હાલ માં જ નિસા તેના મિત્રો સાથે બેયોન્સ ના કોન્સર્ટમાં જોવા મળી હતી. 

નીસાની સાથે તેનો કથિત બોયફ્રેન્ડ વેદાંત મહાજન પણ હાજર હતો 

નીસા દેવગન પણ લંડન પહોંચી હતી જ્યાં તેણે તેના મિત્રો સાથે સિંગર બેયોન્સના કોન્સર્ટમાં હાજરી આપી હતી 

આ દરમિયાન નીસા તેના મિત્રો ઓરી,કનિકા કપૂર અને વેદાંત મહાજન સાથે એન્જોય કરતી જોવા મળી હતી 

અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ તેની માતા મધુ ચોપરા સાથે બેયોન્સ ના કોન્સર્ટમાં પહોંચી હતી 

પ્રિયંકા સાથે તેના કેટલાક મિત્રો પણ જોવા મળી રહ્યા છે