અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
હાલમાં જ નિસા દેવગનની ન્યૂ યર પાર્ટીની તસવીરો સામે આવી છે
આ તસવીરોમાં નિસા દેવગન તેના મિત્ર ઓરી સાથે જોવા મળી રહી છે.
આ તસવીરો નિસા દેવગને તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
આ તસવીરમાં નિસા દેવગન એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન નિસા દેવગન તેની મહિલા ફ્રેન્ડ અને તેના બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે જોવા મળી હતી.
નિસા ની આ તસવીરો આવતા જ વાયરલ થઇ ગઈ હતી.
નિસા ભલે ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તે અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બને છે