ઈશા અંબાણીના બાળકોની બર્થડે પાર્ટીમાં ઓરહાન અવત્રામાની એટલે કે ઓરી એ હાજરી આપી હતી આ દરમિયાન તે ઈશા અંબાણી સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો  

પાર્ટીમાં આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા પણ ઓરી સાથે પોઝ આપતી જોવા મળી હતી.  

આ દરમિયાન અંબાણી પરિવાર ની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટે પણ ઓરી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. 

આ પાર્ટી દરમિયાન ઓરી એ રવિના ટંડન ની દીકરી રાશા થડાની સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. 

ઓરી એ કેટરીના કેફ સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી. 

ઓરી એ સ્ટાર કિડ શનાયા કપૂર સાથે પણ પોઝ આપ્યો હતો. આ દરમિયાન શનાયા ના હાથ માં પેટ જોવા મળ્યું હતું.  

ઓરી એ ભારતીય ક્રિકેટર પંડ્યા બ્રધર્સ  સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો હતો. 

આ દરમિયાન ઓરી એ સલમાન ખાન ની બહેન અર્પિતા શર્મા સાથે પણ પોઝ આપ્યો હતો.