બોલિવૂડ એક્ટ્રેસ અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.

આ લેટેસ્ટ તસવીરોમાં પલક તિવારી પીળા ટ્યુબ ટોપ સાથે સફેદ લૂઝ ટ્રાઉઝર પહેરેલી જોવા મળે છે 

પલક તિવારીએ ઇયરિંગ્સ અને કડા સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

ખુલ્લા વાળ, મિનિમલ મેકઅપ સાથે પલકે પોતાનો ગ્લેમરસ અવતાર પૂર્ણ કર્યો 

એક્ટ્રેસની આ તસવીરોને ફેન્સ એટલી પસંદ કરી રહ્યા છે કે થોડી જ વારમાં તેને એક લાખથી વધુ લાઈક્સ મળી ગયા છે. 

આ પહેલા પલક તિવારી વાદળી રંગની મોનોકિનીમાં સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી 

પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

પલક તિવારી હાલમાં જ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન 'માં જોવા મળી હતી.