પલક તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં પલક તિવારી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

પલક તિવારી એ બ્લેક કલરની મોનોકિની પહેરી છે. તેમજ તેને તેની કમર પર દુપટ્ટો બાંધ્યો છે.

પલક તિવારીએ પૂલ પાસે ઉભા રહી ને  તસવીરો ક્લિક કરી છે

તસવીરોમાં પલક તિવારી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

પલક તિવારી સાથે તેનો નાનો ભાઈ પણ જોવા મળી રહ્યો છે. બંને પૂલ પાસે મસ્તી કરતા જોવા મળે છે.

પલક તિવારીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 3.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

પલક તિવારી જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.