અભિનેત્રી પરિણીત ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી છે.
પરિણીતી અને રાઘવના ફેન્સ હવે તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ સામે આવી ગઈ છે.
રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવના લગ્ન 23 અને 24 સપ્ટેમ્બરના રોજ થશે.
રિપોર્ટ મુજબ પરિણીતી અને રાઘવના લગ્ન ઉદયપુરની હોટેલ લીલા પેલેસ અને ઉદય વિલાસમાં થશે.
23 સપ્ટેમ્બરે પરિણીતી અને રાઘવની હલ્દી, મહેંદી અને સંગીત ના ફંક્શન થશે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સિવાય દિલ્હી અને પંજાબના સીએમ પણ પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજરી આપશે.
મીડિયા રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું રિસેપ્શન ગુરુગ્રામમાં યોજાશે.