રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન ઉદયપુરના લીલા પેલેસમાં થશે.

રાઘવ અને પરિણીતી 24મી સપ્ટેમ્બરે સાત ફેરા લેશે. 

રાઘવ અને પરિણીતીના લગ્નનું કાર્ડ ખૂબ જ અનોખું છે. આ ઉપરાંત તમામ વિધિઓની વિગતો પણ કાર્ડમાં આપવામાં આવી છે. 

પરિણીતી ચોપરાની ચુડા સેરેમની 23 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે થશે.

સંગીત  23 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે યોજાશે. 

રાઘવની સેહરાબંધી સેરેમની 24 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે થશે તેમજ બપોરે 2 કલાકે જાન  નીકળશે 

ઘણા સેલેબ્સે સોનમ કપૂર ના આ લુક ના વખાણ કર્યા છે. 

રાત્રે 8.30 કલાકે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે