આ પાર્ટી દરમિયાન કરીના કપૂરે તેની નણંદ સોહા અલી ખાન, સૈફ અલી ખાન અને કુણાલ ખેમુ સાથે તસવીરો ક્લિક કરાવી હતી
આ દરમિયાન પટૌડી પરિવારની મહિલાઓ એક સાથે ફોટો પડાવતી જોવા મળી હતી. જેમાં સબા અલી ખાન, સારા અલી ખાન અને કરીના કપૂર અને શર્મિલા ટાગોર સાથે ફોટામાં જોવા મળે છે.
આ પાર્ટીમા પટૌડી પરિવારે એકસાથે પોઝ આપ્યો હતો. જેમાં શર્મિલા ટાગોર, સબા અલી ખાન, સોહા અલી ખાન, સૈફ અલી ખાન સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન જોવા મળ્યા હતા