અભિનેત્રી પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે.
પૂનમ પાંડે અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
પૂનમ પાંડેએ પોતાની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂનમ પાંડે બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં પૂનમ પાંડે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તે બિકીની લીલા રંગની છે
આ તસવીરમાં પૂનમ પાંડે બિકીની પહેરીને ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે
આ વાયરલ તસવીરમાં પૂનમ પાંડે ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે
આ તસવીરમાં પૂનમ પાંડે તેની કિલર સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે
પૂનમ પાંડેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી ની આ તસવીરને ફેન્સ ખૂબ જ શેર કરી રહ્યા છે.