તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 3700થી વધુ લોકો લોકો માર્યા ગયા છે અને 15000થી વધુ લોકો ઘાયલ થયા છે.
આંચકા એટલા જોરદાર હતા કે બંને દેશોની સેંકડો ઈમારતો આંચકાના કારણે ધરાશાયી થઈ ગઈ.
ઈમારતો પત્તાંની જેમ તૂટી પડી. કાટમાળ રસ્તા પર પડતાં તેની ચપેટમાં ઘણી ગાડીઓ દબાઈ ગઈ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તુર્કી અને સીરિયમાં આવેલા ભૂકંપમાં મરનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે
આંચકા એટલા જોરદાર હતા કે બંને દેશોની સેંકડો ઈમારતો આંચકાના કારણે ધરાશાયી થઈ ગઈ.