ટીવી અભિનેત્રી રૂબીના દિલાઈક બહુ જલ્દી માતા બનવા જઈ રહી છે.

તાજેતરમાં રૂબિના દિલાઈકને પાપારાઝી દ્વારા તેના પતિ સાથે ખારના એક ક્લિનિકની બહાર જોવામાં આવી હતી.

આ તસવીરોમાં રૂબિના દિલાઈક તેના પતિ સાથે ક્લિનિકની બહાર નીકળતી જોવા મળી રહી છે. 

આ દરમિયાન રૂબીના દિલાઈક તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

આ દરમિયાન રૂબીના દિલાઈક લોંગ શર્ટ અને જેગિંગ્સ પહેરેલી જોવા મળી હતી.

આ દરમિયાન રૂબીના દિલાઈકે તેના શર્ટના ટોપ બે બટન ખુલ્લા રાખ્યા હતા જેમાં તેને તેના ખભા ને ફ્લોન્ટ કર્યો હતો  

આ સાથે અભિનેત્રીએ સનગ્લાસ પહેર્યા હતા તેમજ પિન્ક કલર ની બેગ પણ કેરી કરી હતી

રૂબીના દિલાઈક ને આ આઉટફિટમાં જોઈને લોકો ગુસ્સે થયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.