બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ કોઈ ખાસ કારણોસર તે સોશિયલ મીડિયા પર પોપ્યુલર રહે છે.
આ રહેણાંક એપાર્ટમેન્ટ હાલમાં અંડર કન્સ્ટ્રક્શન માં છે અને આ ફ્લેટ સાથે, પ્રીતિ ઝિન્ટાને 2 કાર પાર્કિંગ અને વધારાનો 90 ચોરસ ફૂટ વિસ્તાર મળશે.
પ્રીતિ ઝિન્ટાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તેની કુલ સંપત્તિ 15 મિલિયન ડોલર એટલે કે 110 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.