Black Section Separator
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ પ્રિયા આહુજા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.
Black Section Separator
તેની આ તસવીરો તેનો પુરાવો છે. પ્રિયા સોશિયલ મીડિયા પર જે પણ તસવીર શેર કરે છે તે વાયરલ થઈ જાય છે.
Black Section Separator
પ્રિયા આહુજા આજકાલ તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટાના કારણે ચર્ચામાં છે
Black Section Separator
વન શોલ્ડર હાઇ સ્લિટ રોયલ બ્લુ ડ્રેસમાં પ્રિયાનો લુક ઘણો ગોર્જિયસ લાગે છે
Black Section Separator
પ્રિયા આહુજા પરિણીત છે અને એક બાળકની માતા પણ છે. અભિનેત્રી ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે.
Black Section Separator
પ્રિયા આહુજા ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે
Black Section Separator
પ્રિયા આહુજા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે.
Black Section Separator
સોશિયલ મીડિયા પર પ્રિયા આહુજાના લાખો ફેન્સ છે.
Black Section Separator
તારક મહેતા સિવાય પણ ઘણી એડ, સિરિયલમાં અભિનેત્રી કામ કરી ચુકી છે
Black Section Separator