બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની ઓળખ ઉભી કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.

પ્રિયંકા ચોપરાની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે.

આ દરમિયાન પ્રિયંકા ચોપરાની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા બોસી લુકમાં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાની સામે આવેલી તસવીરોમાં અભિનેત્રી લેધરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

લોકો ને પ્રિયંકા ચોપરાનો આ નવો બોસી લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

આ દરમિયાન પ્રિયંકા ચોપરા એ તેના ના સુંદર સ્મિત દ્વારા તેના ચાહકોનું દિલ જીત્યું હતું

આ દરમિયાન પ્રિયંકા ચોપરા તેના ટોન્ડ લેગ્સ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

પ્રિયંકા ચોપરા ની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.