બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા તાજેતર માં  મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. 

અભિનેત્રી પ્રિયંકા ચોપરા મુંબઈમાં યોજાનારા Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવી હતી

ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે અભિનેત્રી ખૂબ જ સુંદર ડિઝાઇનર સફેદ ગાઉન પહેરીને પહોંચી હતી..

અભિનેત્રી પ્રિયંકા ચોપરાના આ ખૂબ જ સુંદર ડિઝાઈનર ડ્રેસે આખી લાઈમલાઈટ લૂંટી હતી

આ સુંદર ડ્રેસ સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાના વાળ નો હાઈ બન બનાવ્યો હતો. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી..

પ્રિયંકા ચોપરા નો આ સફેદ ગાઉન ઓફ શોલ્ડર હતો જેમાં તે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

પ્રિયંકા ચોપરા એ તેના ડ્રેસ સાથે એક સુશોભિત કોટ પણ કેરી કર્યો હતો જે તેના દેખાવ માં વધારો કરી રહ્યો હતો

ફેન્સ તેના ગ્લેમરસ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો તેને બોસ લેડી કહીને પણ સંબોધી રહ્યા છે..