Arrow
White Frame Corner
બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં મુંબઈમાં છે.
White Frame Corner
અભિનેત્રી તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ ને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં લઈ ગઈ હતી.
White Frame Corner
પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી મેરી સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરતી જોવા મળી હતી.
White Frame Corner
પંડિતજીએ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરીને તિલક લગાવીને આશીર્વાદ આપ્યા હતા.
White Frame Corner
પ્રિયંકા ચોપરાની પુત્રી ની એક ઝલક માટે, ચાહકો પણ મંદિરમાં ઉમટી પડ્યા હતા.
White Frame Corner
અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
White Frame Corner
પ્રિયંકા ચોપરાની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
White Frame Corner
White Frame Corner
White Frame Corner
હાલમાં પ્રિયંકા ચોપરા તેની વેબ સિરીઝ સિટાડેલ ના પ્રમોશન માં વ્યસ્ત છે.